ગુરુદ્વારા બંગલા સાહેબ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
Content deleted Content added
પાનાં "गुरुद्वारा बंगला साहिब" નું ભાષાંતર કરીને બનાવેલ |
+શ્રેણી:દિલ્હી; +શ્રેણી:યાત્રાધામ using HotCat |
||
લીટી ૪: | લીટી ૪: | ||
[[ચિત્ર:Bangla_Sahib_IMG_7433.JPG|left|thumb|ગુરુદ્વારા બંગલા સાહેબ]] |
[[ચિત્ર:Bangla_Sahib_IMG_7433.JPG|left|thumb|ગુરુદ્વારા બંગલા સાહેબ]] |
||
[[ચિત્ર:Bangla_Sahib_in_New_Delhi.jpg|left|thumb]] |
[[ચિત્ર:Bangla_Sahib_in_New_Delhi.jpg|left|thumb]] |
||
[[શ્રેણી:દિલ્હી]] |
|||
[[શ્રેણી:યાત્રાધામ]] |
૦૧:૪૫, ૧૨ જૂન ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન
ગુરુદ્વારા બંગલા સાહેબ | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
સ્થાન | |
સ્થાન | કનોટ પ્લેસ, નવી દિલ્હી, ભારત |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | ગુરુદ્વારા |
ગુરુદ્વારા બંગલા સાહેબ દિલ્હી શહેર ખાતેના સૌથી વધુ મહત્વના ગુરુદ્વારાઓ પૈકીનું એક છે. આ ગુરુદ્વારા તેના સુવર્ણજડિત ગુંબજ આકારના શિખરથી ઓળખાય છે. તે નવી દિલ્હી ના બાબા ખડગસિંહ માર્ગ પર ગોલ માર્કેટ, નવી દિલ્હી નજીક આવેલ છે.
આ ગુરુદ્વારા મૂળ એક બંગલો હતો, જે જયપુરના મહારાજા જયસિંહનો હતો. શીખોના આઠમા ગુરુ ''ગુરુ હરકિશન સિંહ અહીં પોતાના દિલ્હી પ્રવાસ દરમિયાન રહ્યા હતા. તે સમયે અહીં સ્મોલ પોક્ષ અને કોલેરાનો રોગચાળો ફેલાયો હતો. ગુરુ મહારાજે તે મહામારીના દર્દીઓ માટે તેમના આવાસમાંથી પાણી અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી. હવે તે જળ સ્વાસ્થ્યવર્ધક, આરોગ્યવર્ધક અને પવિત્ર માનવામાં આવે છે અને વિશ્વભરમાં શીખો દ્વારા લઈ જવામાં આવે છે. આ ગુરુદ્વારા હવે શીખો અને હિન્દુઓ માટે એક પવિત્ર તીર્થ છે.