કલમ ૩૭૦: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
Content deleted Content added
No edit summary ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
Kripal patgir (ચર્ચા | યોગદાન) No edit summary ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૧: | લીટી ૧: | ||
[[ચિત્ર:Emblem_of_India.svg|right|thumb|255x255px| ભારતીય બંધારણનું રાષ્ટ્રીય પ્રતીક ]] |
[[ચિત્ર:Emblem_of_India.svg|right|thumb|255x255px| ભારતીય બંધારણનું રાષ્ટ્રીય પ્રતીક ]] |
||
ભારતીય બંધારણની કલમ ૩૭૦ અતંર્ગત [[જમ્મુ અને કાશ્મીર|જમ્મુ-કાશ્મીરને]] િવશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત હતો.<ref>{{Cite web|url=https://scroll.in/article/932917/j-k-special-status-how-the-modi-government-used-article-370-to-kill-article-370|title=J&K special status: How the Modi government used Article 370 to kill Article 370}}</ref> <ref>{{Cite web|url=https://www.thehindu.com/news/national/other- |
ભારતીય બંધારણની કલમ ૩૭૦ અતંર્ગત [[જમ્મુ અને કાશ્મીર|જમ્મુ-કાશ્મીરને]] િવશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત હતો.<ref>{{Cite web|url=https://scroll.in/article/932917/j-k-special-status-how-the-modi-government-used-article-370-to-kill-article-370|title=J&K special status: How the Modi government used Article 370 to kill Article 370}}</ref> <ref>{{Cite web|url=https://www.thehindu.com/news/national/other-statesjammu-and-kashmirle=How th અનુસાર ભારતીય સંસંદ જમ્મુ-કાશ્મીર રાજ્યના સંઘ-સૂચિ તથા સમવર્તી-સૂચિના એ વિષયો પર જ નિયમો બનાવીએ શકે છે કે જેનો ‘વિલય પત્ર’માં ઉલ્લેખ છે. અનુચ્છેદ ૩૭૦માં જોવા મળતી “જમ્મુ અને કાશ્મીર રાજ્ય સંબંધમાં કામચલાઉ જોગવાઇઓ”<ref name="કશ્યપ2003">{{cite book |last=કશ્યપ |first=સુભાષ |title=આપણું બંધારણ |Translation= શુક્લ બિપીનચંદ્ર એમ |page=223 |edition=૧લી |year=૨૦૦૩ |publisher=નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા |location=નવી દિલ્હી| ISBN=81-237-3941-9}}</ref> એ બંધારણના ભાગ XXI માં તૈયાર કરવામાં આવેલી અસ્થાયી, પરિવર્તનશીલ અને વિશેષ જોગવાઈઓ છે. <ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/india/article-370-rewriting-both-the-history-and-geography-of-jk/articleshow/70546131.cms|title=Rewriting both history and geography of |
||
ભારત સરકારે ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી બંધારણની કલમ ૩૭૦ હટાવવા અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાજ્યના વિભાજનના પ્રસ્તાવનો ઐતિહાસિક ઠરાવ રજૂ થયો હતો. જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની પોતાની વિધાનસભા હશે જ્યારે લદ્દાખ વિધાનસભા વિનાનો કેન્દ્રશાસિત પ્રદેશ હશે. |
|||
== વિશેષ અધિકાર == |
== વિશેષ અધિકાર == |
૧૭:૨૮, ૩ જાન્યુઆરી ૨૦૨૨ સુધીનાં પુનરાવર્તન
ભારતીય બંધારણની કલમ ૩૭૦ અતંર્ગત જમ્મુ-કાશ્મીરને િવશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત હતો.[૧] સંદર્ભ ત્રુટિ: <ref>
ટેગને બંધ કરતું </ref>
ખૂટે છે એ બંધારણના ભાગ XXI માં તૈયાર કરવામાં આવેલી અસ્થાયી, પરિવર્તનશીલ અને વિશેષ જોગવાઈઓ છે. સંદર્ભ ત્રુટિ: <ref>
ટેગને બંધ કરતું </ref>
ખૂટે છે
- રાજ્ય તથા રાજ્યને પ્રભાવિત કરનારી કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંધિ. (અનુચ્છેદ ૨૫૩)
- બંધારણના અનુચ્છેદ ૩૫૨ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા આંતરિક અશાંતિના આધાર પર કટોકટીની ઘોષણા રાજ્ય સરકારની સહમતિ વિના જમ્મુ-કાશ્મીરમાં લાગુ પાડી શકાતી ન હતી.
- ભારતના બંધારણની કલમ ૩૬૦ હેઠળ દેશમાં નાણાકીય કટોકટી લાદવાની જોગવાઈ છે તે જમ્મુ-કાશ્મીર પર લાગુ પડતી ન હતી.
- અનુચ્છેદ ૩૬૫ અંતર્ગત કેન્દ્ર સરકારના આદેશોના પાલન ન કરવાના કારણોસર જમ્મુ-કાશ્મીર રાજ્યના સંવિધાનને બરખાસ્ત ન કરી શકે.
- નોકરી, સંપત્તિ અને નિવાસના વિશેષ અધિકાર રાજ્યના સ્થાયી નિવાસીઓને જ ફળવાયેલાં હતાં.
- બંધારણના ભાગ-૪ માં નિર્દેશિત નીતિ નિર્દેશક તત્ત્વો રાજ્ય પર લાગુ પાડી શકાતા ન હતા.
- બંધારણની કલમ ૩૫૬ જમ્મુ-કાશ્મીર રાજ્ય પર લાગુ નથી.
- રાષ્ટ્રપતિ પાસે રાજ્યના બંધારણને બરતરફ કરવાનો અધિકાર નથી.
- ૧૯૭૬ નો શહેરી ભૂમિ કાયદો જમ્મુ કાશ્મીર પર લાગુ પડતો નહતો.
- આ હેઠળ, ભારતીય નાગરિકને વિશેષ અધિકાર ધરાવતા રાજ્યો સિવાય ભારતમાં ક્યાંય પણ જમીન ખરીદવાનો અધિકાર છે. એટલે કે, ભારતના અન્ય રાજ્યોના લોકો જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકતા ન હતા.
જમ્મુ-કાશ્મીરનું ભારતમાં જોડાણ એ ખૂબ મોટી જરૂરિયાત હતી અને આ કાર્ય હાથ ધરવા માટે તે સમયે કલમ ૩૭૦ હેઠળ કાશ્મીરના લોકોને કેટલાક વિશેષ અધિકાર આપવામાં આવ્યા હતા.
સંદર્ભો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |