લખાણ પર જાઓ

આસો

વિકિપીડિયામાંથી
2402:8100:24c5:98cb:5eca:a62b:489f:2894 (ચર્ચા) દ્વારા ૧૧:૨૯, ૨૪ જૂન ૨૦૨૩ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

આસો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો બારમો મહિનો છે. આ મહિના પહેલાં ભાદરવો મહિનો હોય છે, જ્યારે કારતક મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો સાતમો મહિનો છે. આ મહિના પહેલાં ભાદરવો મહિનો હોય છે, જ્યારે કારતક મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

વિક્રમ સંવત અનુસાર આસો મહિનામાં નવરાત્રી, દશેરા, શરદપુનમ, વાઘબારસ, ધનતેરસ, કાળીચૌદશ અને દિવાળીના તહેવારો આવે છે.

આસો મહિનામાં આવતા તહેવારો

[ફેરફાર કરો]