લખાણ પર જાઓ

બત્રીસ કોઠાની વાવ

વિકિપીડિયામાંથી
KartikMistry (ચર્ચા | યોગદાન) ({{ગુજરાતની વાવો}}) દ્વારા ૨૩:૩૪, ૨ નવેમ્બર ૨૦૨૪ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
(ભેદ) ← જુની આવૃત્તિ | વર્તમાન આવૃત્તિ (ભેદ) | આ પછીની આવૃત્તિ → (ભેદ)

બત્રીસ કોઠાની વાવ કપડવંજ શહેરની મધ્યમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે.[][] આ વાવ સોલંકી યુગમાં બંધાઈ હોવાનો ઉલ્લેખ છે અને તેમાં ૩૨ કોઠાઓ અસ્તિત્વમાં હતા જે પૈકી એક અત્યારે ઉપલબ્ધ છે.[] માન્યતા મુજબ આ વાવમાંથી મોઢેરાના સૂર્યમંદિરમાં જવાનો રસ્તો હતો.[] અત્યારે વાવની જાળવણીનો અભાવ છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. ISBN 978-0-391-02284-3.
  2. રાજગોર, શિવપ્રસાદ; મહેતા, ર. ના. "કપડવણજ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2024-09-10.
  3. ૩.૦ ૩.૧ Sandesh. "કુંડવાવ : 32 કોઠાની વાવ કપડવંજનો પૌરાણિક વારસો અને કીર્તિતોરણ કપડવંજની ઓળખ". Sandesh (અંગ્રેજીમાં). મેળવેલ 2024-09-10.
  4. "કપડવંજમાં સોલંકી યુગની વાવ તંત્રની બેદરકારીથી કફોડી બની". દિવ્ય ભાસ્કર.