કોંગોનું લોકતંત્રીય ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ
Appearance
પ્રમાણમાપ | ૩:૪[૧] |
---|---|
અપનાવ્યો | ફેબ્રુઆરી ૨૦, ૨૦૦૬ |
રચના | આસમાની રંગનો ધ્વજ, ડાબી બાજુના ઉપરના ખૂણા પર પીળો તારો અને પાતળી પીળી પટ્ટીનો વિકર્ણ |
કોંગોમાં છેલ્લા ૧૫ વર્ષમાં ત્રણ ધ્વજને સત્તાવાર માન્યતા મળી છે. હાલના ધ્વજને ઈ.સ. ૨૦૦૬માં માન્યતા મળી.
ધ્વજ ભાવના
[ફેરફાર કરો]લાલ રંગ દેશના શહીદોના રક્તનું, પીળો રંગ દેશની સંપત્તિનું, તારો દેશના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |